આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ કઈ છે ? અને પૂરક ભૌતિક રાશિઓ કઈ છે ?
પ્લાન્કના અચળાંકનો એકમ કોના જેવો છે.
$CGS$માં બળનું મૂલ્ય $100 \,dyne$ હોય,તો $kg,meter$ અને $min$ ને મૂળભૂત એકમો લેવામાં આવે,તો બળનું નવું મૂલ્ય
જો $x = at + b{t^2}$, જ્યાં $x$ એ કિલોમીટરમાં પદાર્થે કાપેલું અંતર અને $t$ સમય સેકન્ડમાં હોય, તો $b$ નો એકમ શું હોય?
$e.m.f.$ નો એકમ શું થાય?
“લંબાઈનો મૂળભૂત એકમ કિલોમીટર અને દ્રવ્યમાનનો મૂળભૂત એકમ ગ્રામ છે ” આ વિધાન સાથે સહમત છો ?